ધરતી તરસે મેહુલા તારાથી
ખેળત મારાથી રીસાયો
મેહુલા વરસ પછી મારા સણઘાર ને જોજે
ધરતી તારા પેટાળમાંથી અનેક મોલ
વાર તહેવાર હોય વરસાદનુ છવાયું હોય
યાદ તારી હોય સરસ મજાનુ ખેતર હોય
મુસકેલી અઠળક હોય વાણી ની મીઠાશ હોય
લીબળા નો છાંયો હોય બાજરાનો રોટલો હોય
છાસ નો વાટકો હોય નજારો અનેક હોય
ધુળ ઠેફા હોય પાણી ના ધોરયા હોય
ખળના ઠગલા હોય ગાયુના ટોળા હોય
ગીતોના લલકાર હોય ગોવાળયા સાભળ નારા હોય
08 11 2019
sanjay p maheta