Gujarati Quote in Poem by sanay maheta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજા ના દરબારમા શુ લય ને આવયા
મુસકેલી ના માળા છવાયા
બોલો તો ખરા તમારી મુસકેલી નો હલ લયાવ શુ
ચાલો મહેલમાં બેસીને દરબાર સમજાવુ
મોલ અમારા વાદળએ બગાળયા
પોવનથી ઉડયા ગાયુના ચારા
તળકાએ કરયા તપ વરસાદે કરાયા વર
માંડવીના મોલ અમારા શુકાયગા
અંન આપનારા મરાયગયા
દૂધ આપનારા રીસાયગયા
અંન આપનારા મુજાયગયા
પ્રજાને આપનારા અંન મારાથી અટકાવયા
રાજાના રજવાળા રીસાયા
અંનના કોટા ખોલયા
રાણીના દીવાના રાજાને ચાહનારા
પ્રજાને પાલનારા સવનીસાથે રેનારા

08 11 2019

sanjay p maheta

Gujarati Poem by sanay maheta : 111284768
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now