Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરરોજ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છપાતું જ રહેતું હોય women impowerment વિશે પણ શું જરૂર છે એની...! બધા કહેતા હોય છે કે આજ ની સ્ત્રી પુરુષ ને સમોવડી બની છે !!
તો સવાલ નથી થતો કે શું પુરાણો ના સ્ત્રી પુરુષ અલગ હતા!??....ofcource નતા જ ને then why...!!?આ સમોવડી નું tag અત્યારે આપવું જ જોઈએ ..?અનંત વર્ષો થી સ્ત્રી ને પુરુષ એકબીજાના પૂરક છે ને હમેંશા પૂરક જ રહેશે ક્યાંય સમોવડી word exist થતો જ નથી..!!..બલ્કે મને તો એવું કેવા નું મન થાય છે જો સમોવડી word ને exist કરવો હોય તો કે હા સૃષ્ટિ નો દરેક પુરૂષ દરેક સ્ત્રી ને સમોવડ્યો છે કારણ સ્ત્રી પાસે અનંત સહનશીલતા છે તો પુરુષ પાસે અખૂટ ક્ષમતા છે જ ને...તેથી જ સમોવડા ની વ્યાખ્યા કરતા પૂરક વધુ બંધબેસતું છે.

-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111284750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now