બે દિવસ રહીને ગુજરાત પર ઠંડીનું પહેલું મોજુ ફરી વળશે! પાક્કું...તમારા સમ!
કાશ્મીરમાં બરફ પડી રહ્યો છે અને એના ઠંડા પવનો અહીં સુધી આવતા બે દિવસ લે છે, કોમન સેન્સ.. સમજા કરો મિત્ર, બધી વખતે જ્યોતિષ કે હવામાનખાતું જ આગાહી ના કરે...ક્યારેક આપણે પણ અનુમાન લગાવી લેવાનું... ?