તમે ભલે મને જગા આપો કે ના આપો ,તમારા શ્વાસમાં,
બસ એકવાર ધરાઈને જોઈ લેવા દયો તમારા એ નાકને..
ઉંચી એડીના સેન્ડલ -તુટેલા ચપ્પલને વચમાં ના આવવા
દયો
આમ વારંવાર મારા પત્ર નો જવાબ તમે, ખોટો ના આવવા
દયો..
તમને મારી પાસે ફાવે તોય ભલે -ના ફાવે તોય ભલે, પણ તમારી ફૂલોની વાડીમાં,ગજરાના વેપારીને ના આવવા દયો..