પૂરી રાત બસ એવા જ વિચારોમાં જાય છે કે હું આવતી કાલે શું નવું કરીશ?....વિચાર બહુ બધા આવતા હોય પણ એને લાઈવમાં એપ્લાય જલ્દી નથી કરી શકાતા. કદાચ કોઈ તત્વ હજી આમાં પણ ઓછું છે એવું સતત લાગ્યા કરે છે...ક્યારેક સમય સાથ ન આપે, ક્યારેક પ્લેસ અનુકૂળ ન લાગે, બન્ને અનુકૂળ હોય ત્યારે એમ પાવરની વ્યવસ્થાનું જોવું પડે....