જ્યારે કોઈક પુરૂષ સ્ત્રીની સામે આંખો ઊંચી કરી જોઈ શું લે ત્યારે ત્યાં ફોજદારી દાવાઓ લગાવી દેવામાં આવે છે જ્યારે એનાથી ઊલટું હોય ત્યારે એવા સંજોગોમાં એ ફોજદારી દાવાઓ સ્ત્રીઓ સામે કેમ નથી લાગી શકતા ?
સ્ત્રી હોવું અપરાધ નથી,
પુરૂષ હોવું અપરાધ નથી,
તો સમાજના બોગસ કાયદાઓ દ્રારા શા માટે ભેદભાવ....???