બહુ થયું છુપાઇ લીધું
આવ સામે બતાવી દે મન તારું
જાહેર કર વાત મનની
શોધ લક્ષ તારું
કર નિર્ણય ખુદ માટે
કર નિર્ણય સર્વસ્વ માટે
પસંદ કર ખુશી માટે
પસંદ કર જીંદગી માટે
પસંદ કર ખુદ માટે
નિર્ણય કર પરિવાર માટે
યાદ રાખ તકલીફો પરિવાર
ખુદ માટે
નિર્ણય કર ખુદ નો
પરિવાર માટે
રાખ ભરોસો પરિવાર માટે રૂદ્ર પર
ના કરે અહિત પરિવાર તારા પર
સમય છે ના પસાર કર મર્યાદા
અંત કર અનૈતિકતાનો જાળવવા મર્યાદા