મા
આ નાનો અમથો શબ્દ આટલી મોટી દુનિયામાં સામે જીવતા અને જીતતાં શીખવાડે છે
"મા" જીંદગી મા કોઇ પણ પરિસ્થિતિ મા હિંમત આપે છે
"મા" બાળક ની નાની મોટી બધી ઇરછા પૂરી કરવા એ
પોતાની જીંદગી વીતાવી દે છે.....
"મા" પાસે બાળક ના શોખ પૂરા કરવા માટે કદી પૈસા ધટતા નથી
"મા" જે બાળક નુ એક હાસ્ય જોવા માટે દુનિયા સાથે લડી લેવા તૈયાર હોય છે
"મા" જેની માટે લખવા બેસીએ તો શબ્દ પણ ઓછા પડે
બસ ધરતી પર જોયેલુ ઇશ્વર નુ પ્રતિબિંબ એટલે..."મા"