?પરિવાર માં પુત્રવધુ ખુશ હોય તો રોજ જ ધનતેરસ...
?બાળકો ખિલખિલાટ હસતા હોય તો રોજ જ દિવાળી...
?માતા પિતા આપણી સાથે હોય તો રોજ જ બેસતું વર્ષ....
?ભાઈ બહેન દરેક સુખ દુઃખ માં સાથે હોય તો રોજ જ ભાઈબીજ...
?પતિ પત્ની પ્રેમ પૂર્વક રહેતા હોય તો રોજ જ લાભ પાંચમ....