*મરુશું જેને મળવા એનું મુખ હું ના દેખું, ડરું છું જેનાથી એ તો રોજ સામુ થાય છે.*
*છૂટવા જેનાથી ભભુ એ છોડે નહીં શેડો, અને દોડું જેની પાછળ એ તો દૂર ભાગી જાય છે.*
*અમૃતનું તો ખાલી કાને સાંભળ્યું નામ, બાકી ઉઘાડી આંખે ઝેરજ દેખાય છે.*
*માણેક પારસમણિ ક્યાંય દેખાતા નથી, અહિતો ચમકતી શિરોડીમાં સદા મન શેતરાય છે.*