Gujarati Quote in Poem by Hitesh Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના કોઈ રહ્યું અસરદાર હવે એ સરદાર જેવું,
રસદાર રહ્યા સૌ કોઈ ફક્ત સત્તા-ખુરશીના હવે,

ગાઈ ગાણાં સરદારના તેઓ ખુદના ઘર ભરે,
સરદારો આજના તો સરદારથી પણ બે વેંત ચડે,

કર્યો દેશને એકજૂટ જેમણે ખુદ વિઘરાઈ જઈ,
એકતા નામે થાય ભાગલા નિજ હિત કાજ હવે.

Gujarati Poem by Hitesh Rathod : 111280113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now