દુનિયાનો નિયમ છે કે કોઈ દિવસ જો આપણે કોઈ સાથે સારી રીતે વાત નહી કરીએ તો બધાં કહેશે કે જો આણે મારી સાથે આજે બરાબર વાત નહીં કરી
હું જવાબમાં એટલું જ કહીશ કે વાત સારી રીતે કેમ નહીં કરી એના બદલે એવું વિચારી એ કે આજે એ ક્યાં કારણોસર ડિસ્ટર્બ હશે? સવાલ કેમ આવું કર્યું?નો નથી શા માટે કર્યું?
જો દરેક લોકો આવું વિચારવા લાગે તો 95% પ્રોબ્લમ સોલ્વ થઇ જશે.
meghna