સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ ની શુભેચ્છાઓ ગ્રુપ ના બધા સભ્યો એમના જેવા નીડર બને (ઓલરેડી છેજ) એમના જેવા મહાન કાર્યો કરે (લગભગ કરે જ છે) એમના જેવી આપણી પણ પ્રતિમાઓ બને (એટલુંજ બાકી છે)........ એવા અખંડ ભારત ના શિલ્પી જે ખંડ ખંડ માં વહેચાયેલા ગણ રાજ્યો ને એક કરવા માંગતા હતા.. અને કર્યા...... આપણે પણ વહેચાયેલા મનો ને એક કરી સરદાર જેવું અસરદાર કાર્ય કરીએ....... આવો સાથે મળી સરદાર જેવી સ્ટ્રેનથ બનાવીએ.................
જય સરદાર.....
✒જોષી