આવો મેં દિવાળી મા
" સેલ" રાખ્યો છે,
● કરુણા સાથે સમજણ
" ફ્રી" રાખ્યા છે.
● શાંતિ અને આનંદ
" ડિસ્કાઉન્ટ " પર મળશે,.
● પુરુષાર્થ ની ખરીદી પર
સફળતા મફત મળશે.
● ભક્તિ મળશે સ્કિમ પર,
પ્રાર્થના પેકેટ સાથે,
● લેવાય એટલી લઇ લો,
વહેંચવા છુટ્ટા હાથે
● દયા ,શાંતિ મળશે
પઙતર ભાવે,
● લઇ જાઓ ક્યારેક કોઇને કામ આવે
●● કાઉન્ટર પર આવી પુછજો,
" કેટલા થયા?"
●●● બોલીશ," તમારા પ્રેમભાવ "
જેટલા જ થયા...
? Good night ?