"આ નવા વર્ષમાં બધા જ લોકો જુઠ્ઠા, છેતરવા વાળા, કપટી, ખોટા, બનાવટી માણસોથી દુર રહે, અને સારા, સમજું, કદી સાથ ના છોડે તેવા, દરેક મુશ્કેલીમાં ઉભા રહે તેવા, સાચા અને સીધા રસ્તે લઈ જાય તેવા માણસો બધાને મળે એ જ શુભેચ્છા સહ બધાને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ"
#Happy New Year