નૂતન ની વર્ષા ના અમી થઈ રહ્યા છે
આવનારા વર્ષ ના આગમન થઈ ગયા છે.
દિલ ના દીવડા હંમેશા ઝગમગતા રહે
અરમાનો ના શિખર
ચડવા નો ઉત્સાહ હંમેશા પ્રજ્વલિત
રહે....
એકબીજા ને ગમતા રહેવાની સંબંધો ની
સુવાસ ફેલાતી
રહે....
બસ એ જ પ્રાર્થના છે મારી , એ જ શુભેચ્છા છે તમને