આત્મીય પરિવારજનો... સ્નેહીજનો.. મિત્રો... સૌ મહાનુભાવો.. મુરબ્બીઓ...વડીલો..........** * નૂતન વર્ષના મહામહોત્સવ પર્વ નિમિત્તે સૌને સસ્નેહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન*.... નૂતન વર્ષ આપને અને આપના પરિવારના સ્નેહી જનોને સુખ.. સમૃદ્ધિ.. તંદુરસ્ત.. નીરોગી જીવનથી ભરપૂર બની રહે, તેવી ઈષ્ટદેવ શ્રી કોટયર્ક પ્રભુને પ્રાર્થના અને નૂતન વર્ષમાં શક્ય તેટલી સારી પ્રવૃત્તિઓ અને સેવામય જીવન વિતાવવા માટે સંકલ્પ કરીને, કોઈનું સારું કામ કરવા માટે પ્રયત્ન કરીએ અને કદાચ સારું કામ થાય નહીં, તો કંઈ નહીં , પરંતુ *કદી કોઈનું ખોટું બોલીશ નહીં કે ખરાબ.. ખોટું..કરીશ નહીં કે ખોટું કરવાનું વિચારીશું પણ નહીં તથા રાગ.. દ્વેષ...ઈર્ષા..પરનિંદા.. વેરઝેર..કટુવચન... જેવા દુર્ગુણો દૂર કરવા માટે પ્રયત્ન કરીશ* સાચા વૈષ્ણવના ગુણોને જીવનમાં અમલમાં મૂકવા માટે પ્રયત્ન કરીશ... વર્ષ દરમ્યાન કાંઈ ખોટું થયું હોય કે બોલાયું હોય તો ભૂલી જઈ .. દરગુજર કરશોજી તથા *સૌની સાથે માયા.... મમતા.. દીનતા.. રાખીશ* અને * *હું - અહ્ મંનો ત્યાગ કરી અમેની ભાવના* વિકસાવવા માટે પ્રયત્ન કરીશ તથા સેવા..... સત્સંગ દ્વારા જીવન વિતાવવા માટે પ્રયત્ન કરીશ..... *આગામી વર્ષ સૌને જીવનમાં સૌ મનોકામનાઓ યશસ્વી રીતે પરિપૂર્ણ થાય તથા તન..મન...ધન..થી સમૃદ્ધ બને તથા દીર્ઘાયુ... નીરોગી જીવન*... પ્રાપ્ત થાય તેવી ઈષ્ટદેવ શ્રી કોટયર્ક પ્રભુને અભ્યર્થના સહ ** દોશી ગૌરાંગકુમાર દ્વારા સૌને *સસ્નેહ નૂતનવર્ષાભિનંદન મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ* સહ ભગવદ્ સ્મરણ...જય શ્રીકૃષ્ણ...????????????????