Gujarati Quote in Whatsapp-Status by Anand

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?????
અંતર ના કોડિયા ને સ્નેહ થી દીપાવજો,..
હૈયે હરખ ના તોરણ સજાવજો, આંગણે આવકાર ની રંગોળી રચાવજો,..
આવી છે દિવાળી દિલ થી મનાવજો,..
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,..
તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,..
વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,..
આવી છે દિવાળી દિલ થી મનાવજો,..
નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,..
જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,..
અંતર ની અભિલાષા એજ છે,..
આવી છે દિવાળી એને દિલ થી મનાવજો,..
સૌને દિપોસ્તવ ની શુભેચ્છાઓ,..
?????

Gujarati Whatsapp-Status by Anand : 111278148
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now