એક ખાનગી વાત કહું છું,
ધ્યાન દઈને સાંભળજો અને
કોઈ બીજાને ના કહેતા...?
આજે રાતના બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું જ નહિ, જો ફરજિયાત નીકળવું જ પડે તો વડલા, આંબલીના, ચંપાના ઝાડ નીચેથી બિલકુલ પસાર ના થવું, ધારો કે પસાર થવું જ પડ્યું તો ભૂલે ચૂકેય, “ચાલ, હાલ, હેંડ, આવ" આવા બધા શબ્દો નહિ બોલવાના...નહિંતર ત્યાં બેઠેલી ચુડેલ/ભૂત તમારી વાંહે વાંહે છેક તમારા ઘર સુધી આવી જશે...
જો કોઈ ચુડેલ/ભૂત તમારી વાંહે વાંહે છેક તમારા ઘર સુધી આવી જાય તો મને યાદ કરજો... હું કોઈ ભૂત પકડનારી નથ પણ..મને એવી વાર્તા લખવાની બહુ જ ગમે...????
આપ સૌને નિયતી તરફથી શુભ કાળીચૌદશ..?