Quotes by Ina Shah in Bitesapp read free

Ina Shah

Ina Shah

@inashah194430


कत्ल करके जाता तो ..
दुनिया की नजरों में आ जाता _
कातिल शातिर था ..
मोहब्बत करके छोड़ गया ___।।

એ હવે નાજુક મજાની રીતથી એની શરમની કોઈ સરગમ છેડશે,

મેં ફરીથી સ્પર્શના એક તારને આ ટેરવાથી છેડીને છોડી દીધો છે.

*~સાકેત દવે*

Read More

અહીં આંખના
પલકારામાં
વિતે છે જીંદગી...

તું રાહ જોઇશ રાતની
તો સપના
અધૂરા રહી જશે..!!

"तुम ख़ुद उलझ जाओगे मुझे ग़म देने की चाहत में,
मुझमें हौंसला बहुत है मुस्कुराकर निकल जाऊँगी

*इश्क़ वो नहीं जो तुझे*
*मेरा कर दे..*

*इश्क़ वो है जो तुझे*
*किसी और का ना होने दे...*

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે,

કહીયે દિલ ની વાતો એવા માણસો,
ચુપ થતા જાય છે,ગુમ થતા જાય છે,

શ્વાસ થી યે નિકટ જે હતા અબઘડી,
આંખ થી સાવ ઓઝલ થતા જાય છે,

ડગ સ્વયંભૂ વળી ને જતા જે તરફ,
એ ઘરો તૂટતા ખૂટતા જાય છે,

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે,

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ બધા બંધ થતા જાય છે,

ભાઈ કહેતા'તા સાચું તમે,
સ્થાન હળવાશ ના કમ થતા જાય છે...

Read More

ढूंढा करोगे हर किसीमे देखना वो मंजर भी आयेगा,
हम याद भी आयेंगे और आँखों में समंदर भी आयेगा !!

*વિશ્વાસનો* છોડ
રોપતા પહેલા
*'જમીન'* પારખી લેવી...


દરેક *'માટી'* ની ફિતરત
*'વફાદાર'* નથી હોતી...

कह दो ना इस ददॅ को तुम्हारी तरह बन जाये... ना मुझे याद करें और ना मेरे करीब आये......

किसने कहा.... बढती उम्र, सुन्दरता को.... कम करती है... ये तो बस...चेहरे से उतरकर... दिल में आ जाती है....