પ્રેમ દેખાતો નથી પણ હોય જ છે. શરીર સાથેના મિલનને હું પ્રેમ નથી માનતો, હું આત્મા, દિલ અને મનની સાથેના સંવાદને પ્રેમ માનું છું , જે એક બીજા માટે હોઈ શકે છે. પ્રેમ છે તો જ એણે કોઈની સાથે મૈત્રી કરી હશે..પણ વાત્સના મેળવવા માટેનો પ્રેમ નહિ.
#મિસ્ટર_અન્ડર_ગ્રાઉન્ડ