"સમય આવતા સ્થળ ને સ્થિતિ બધું સરખું થઈ જશે. તારું કામ ખાલી ટકી રહેવાનું છે. જેમ કોઈ સમસ્યાને વારંવાર વર્ણન કરી તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ તારા કામમાં પણ જ્યાં સુધી ધારી સફળતા ના મળે ત્યાં સુધી પ્રયત્ન કર! પૂર્વધારણાને આધારે બેસી રહેવા કરતા ધૈર્ય રાખી પોતાના કામને સમય આપવો. બાકી, ક્યારે શું થશે એ ક્યાં તને ય ખબર છે કે મને ય ખબર છે! એટલે શિખર કરતા સફરને મહત્વ આપજે!"
#જાતસાથે_એક_મિનિટ
#sabdnisafar ?