Gujarati Quote in Quotes by Rudra...

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*વગર માંગે ઈશ્વરે બધુ આપી દીધું*
*નીચે વીશાળ ધરતી*
*ઉપર આકાશ આપી દીધું*
*જ્યારે મે પુછ્યું*
*હુ જીવીશ કોના આધારે ત્યારે*
*મને તમારાં જેવા*
*"સંબંધો"નું નજરાણું આપી દીધું.**
???મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને ધન તેરસ ની હાર્દિક શુભકામના???*
*#upen **

Gujarati Quotes by Rudra... : 111276882
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now