ઘર ઘર પ્રગટે દીવડા હર ગુર્જર ઘર
થાય પૂજન લક્ષ્મીનું, પુરે રંગોળી નવરંગી
હરખ સૌનો માય ના,જાય સૌ
સ્વજન ઘર.....
ઝળહળતી રોશની,લટકે તોરણીયા નવભાત....
મીઠાઈ ની મીઠાશ સાથે હોય ફરસાણ
અનેક...
ફટાકડા ની તડાફળી ને, પહેરે સૌ કપડાં
નિતનવા....
આવો છે હરખ ધેલો, ઉત્સાહ થી ભરેલો મારો ભારત દેશ તેમાય મારો ગુર્જર દેશ
તેની તો વાત જ અપ્રિતમ....