Gujarati Quote in Poem by Jayshree Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓળખ..

સામે પડેલી ખુલી કિતાબ
અક્ષરની *ઓળખ* ગજબ..!
પણ અર્થ ન સમજાતા મતલબ..!
શૂન્ય થઈ ગઈ *ઓળખ*!

જ્યા વિચાર્યું ત્યા ન રહી અદબ
વાત વધી ને ઘૃણા “અરે ખરાબ...!”
જયા જાણ્યું ને માણ્યું તો નસીબ..!
શૂન્ય થઈ ગઈ *ઓળખ*!

હૈયે રાખી તુજ પ્રેમ મહેબૂબ
ઘૃણા પામી ન મળ્યો જવાબ..!
ખૂબ પામવું હતું પણ રહ્યું શબ..!
શૂન્ય થઈ ગઈ *ઓળખ*!

જયશ્રી પટેલ
૨૩/૧૦/૧૯

Gujarati Poem by Jayshree Patel : 111275994

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now