*હૈયા ની હાટડી મા હેત વેચવા બેઠો છુ.*
*વગર દામે લઈ જાઓ હુ વહાલ વહેચવા બેઠો છુ"*
**ના રાજ જોઈએ,*
ના તાજ જોઈએ,
માણસ ને માણસ સાથે શોભે,
એવો મિજાજ જોઈએ...."
બંધ આંખે હુ ચાલતો નથી,
સંબંધો વિશે હુ કઈ જાણાતો નથી,'
હસી ને લોકો ને મળવુ એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાત મા હુ માનતો નથી..
₲❍❍₫ ℳ✺₰ηιη₲
!! Զเधे Զเधे !!
"ʝaï ֆɦʀɛɛ kʀɨֆɦռa"