Gujarati Quote in Good Evening by Doshi Gaurangkumar

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારે બ્રેકફાસ્ટ માં ચા-નાસ્તા સાથે Husband ને થોડી tablets આપીને wife કહે : " લો, ચા પી ને તરત આ *પેરાસીટામોલ* ગળી લ્યો."
*Husband* : " કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો"
*Wife* : "તો પછી *ડાયજીન* લઈ લો"
*Husband* : "અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી"
*Wife* : " તો પછી *પુદિનહરા* તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે"
*Husband* : "ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે"
*Wife* : તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે.. જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ ગાયબ જ થઈ જશે"
*Husband* : " ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી! Thanx ડાર્લિંગ..પણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું"



*Wife* : " વાહ બહું સરસ, તો હવે લો આ ઝાડું ને બધી રૂમ ના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ "



.... HAPPY DIWALI CLEANING MISSION

Gujarati Good Evening by Doshi Gaurangkumar : 111275518
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now