પ્રણામ,આજે *મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી*
નો દિવસ છે*તારીખ 21 ઓક્ટોબર 2019*
મતદાનનો સમય *સવારના 7am વાગ્યાથી સાંજના 6pm વાગ્યા સુધી*આપણી શાસન અને સમાજ પ્રત્યેની જવાબદારી
અને *મતદાન મારો અધિકાર* એ લક્ષમાં રાખીને આપણું પોતાનું, પરિવારનું અને આપણી સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં *?% સો ટકા* *મતદાન કરાવવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે**જે આપણે બધા સાથે મળીને સુપેર નિભાવશુ એવી આશા છે*