યાદ આવશે...
એક સમય એવો પણ આવશે.
જ્યારે તમને મારી યાદ આવશે.
ત્યારે પ્રથમ હોંઠો ઉપર હસું આવશે
પછી આંખોના ખૂણા ભીના થશે.
અર્થ લાગણી નો જ્યારે તમને સમજાશે.
લખી રાખજો કિરણ ખોટ મારી વર્તાશે.
મારુ સરનામું બરાબર સાચવીને રાખજે.
કોઈ નહીં હોય ત્યારે એજ કામે લાગશે.
એક સમય એવો પણ આવશે
જ્યારે તમને મારી યાદ આવશે