જ્યારે જીંદગી ની લડાઈ માં જ થાકી જઈએ ત્યારે બીજા નો સહારો લેવા કરતાં પોતાની જાત નો જ સહારો લઈ આગળ વધવું જોઈએ.
બીજાના સહારે ક્યારેય પોતાની મંઝીલ સુધી પહોચાતુ નથી.જો ખુદ જ ખુદનો સહારો બનશો તો મંઝીલ સુધી પહોંચતા દુનિયા ની કોઈ તાકાત તમને રોકી નહીં શકે.
રાધે ક્રિષ્ના