Gujarati Quote in Jokes by Bhavesh Rathod

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*#Gujju *
એક પત્ની એના પતિ ને : હાલો, આપણે પણ બીચ પર જઈને સાફ સફાઈ કરીએ...

પતિ એ માંડ માંડ સમજાવ્યું કે...

સાહેબને આખો દેશ ઓળખે છે, આપણા ઓળખીતાઓને તો એમ લાગે કે...
આવી મંદી માં આપણે કચરો વીણીને ઘર ચલાવીએ છીએ
.
.
??

Gujarati Jokes by Bhavesh Rathod : 111274039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now