*ગનીમત*
હોય ખુદમાં હિંમત તો આગળ વધ,સાથ ના આપે તો એને તું પડતા મુક.
આ સંસારમાં તું એકલો આવ્યો એકલો જવાનો, બીજા ના સાથ નો ભરોસો મુક.
કરી લે જે કરવું હોય બાકી તું મુક,
કદમ કદમ પર કિચડ છે, કિચડમાં બધે તને કમળ મલશે એ વાત ને મુક.
નર કહે ભરોસો એક ઈશ્વર પર મુક, બાકી બધા સંબંધ વહેવાર ના મુક.
*ગનીમત* વાત ન કર અહીં શ્વાસ પણ એક મુક તો બીજો મળે, નર તું બીજી ખોટી વાત મુક.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ