Gujarati Quote in Jokes by Shaba Shaikh

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

80 વર્ષ ના એક કપલ નું સ્વાસ્થ્ય ખુબ સરસ હતું એટલે કોઈ એ પુછ્યુ કે કાકા આનું રહસ્ય શું......

કાકા : અમે લગ્ન પછી નક્કી કર્યું કે ઝગડો થાય તો જેનો વાંક હોય તે 5 કીલોમીટર ચાલે... અને તારી કાકી નો તો વાંક હોય જ નહીં એટલે મારે રોજ સરસ કસરત થાય..

*તો પછી કાકી ની તબિયત નું રહસ્ય.....*

કાકા: એ પાછળ પાછળ જોવા આવે કે હું 5 કીલોમીટર ચાલુ છું કે નહીં...????

શુભ રાત્રિ મિત્રો.....

Gujarati Jokes by Shaba Shaikh : 111271042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now