છે આ જિંદગી જીવી લઈએ
પ્રેમ ના શબ્દો બોલી લઈએ...
નથી જિંદગી નો ભરોસો..
શ્વાસ છે જ્યાં સુધી
માણી લઈએ ત્યાં સુધી,
આ સંબંધ ની મીઠાશ..
પ્રેમ ભર્યા સાથ ની મીઠાશ..
પ્રેમ થી જીતાય સંબંધ...
જીવી લઈએ તે પ્રેમ ની સંગાથે..
મજા છે આ જિંદગી માં...
તેના પ્રેમ ભર્યા સંબંધો માં..
છે આ જિંદગી જીવી લઈએ..!!!!
- કુંજલ