???????
એક ઘરમાં ઘરના બધા સભ્યો વાળમાં બ્લેક કલર લગાડતા હતા. બધાના કલર પતી ગયા પછી એક સાત વષૅનો બાબો એના વાળમાં વ્હાઈટ કલર લગાડી આવ્યો.
ઘરના સભ્યોએ એને પૂછ્યું,"ભાઈ અત્યારે જમાનો વાળને બ્લેક કલર કરવાનો છે, તેં વ્હાઈટ કલર કેમ કરયો ?"
બાબાએ જવાબ આપ્યો,
ઘરમાં એક વડીલ તો જોઈએને !!!!!!!??????