Gujarati Quote in Good Night by Sujal B. Patel

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે ફરી બધી યાદો તાજી થઈ ગઈ.
તારી સાથે વિતાવેલી એક એક પળ જાણે સજા બની ગઈ.
આજ થાય છે કે કાશ આપણે ક્યારેય મળ્યા જ ના હોત.
જો અલગ જ થવુ હતું તો ક્યારેય પાસે આવ્યા જ ના હોત.

રાધે ક્રિષ્ના

Gujarati Good Night by Sujal B. Patel : 111269706
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now