આજ ફરી મન ઉદાસ છે.?
મારી એકલતા મને કોરી ખાય છે.
કુદરતનો ઠંડો પવન જાણે કાન માં આવી કંઈક કહી રહ્યો છે.,
ભાગી જા.
બધું છોડીને દૂર ચાલી જા.
ક્યાંક એવી જગ્યા એ જ્યાં આનંદ અને શાંતિ નો અહેસાસ થાય.
પરંતુ આ દુનિયા અને તેની સાથે બનાવેલા સંબંધો એવું કરવાથી જાણે રોકી રહ્યા છે મને.
રાધે ક્રિષ્ના