??તને યાદ છે?????
?એક ઢળતી સાંજે દરિયાકિનારે હાથોમાં હાથ નાખી ફરતા ફરતા અચાનક જ તે મને કહેલું, " તને નથી લાગતું કે આપણે બન્ને તદ્દન જુદા છીએ?? તદ્દન વિરોધાભાસ છે આપણા વચ્ચે? તું બહુ બોલે છે અને હું સાવ ઓછાબોલો. આ સંબંધ ચાલશે?"?
❤️અને મેં કહેલું, " વિરોધાભાસી પરિબળો જ એકબીજા તરફ ખેંચાણ અનુભવે છે અને આજીવન જોડાયેલા રહે છે એ તો સત્ય છે... પણ હા હું ખૂબ બોલકી છું અને તું ઓછા બોલો કેમ કે તું ઉત્સવ છે...
?તું છે તો મારી ભીતર રંગો છે...?
?તું છે તો મારા જીવનમાં પ્રકાશ છે...?
?તું છે તો મારામાં જાણે મેળો છે...?
?તું છે તો વસંત છે...?
?તું છે તો ખુશ્બુ છે...?
?તું છે તો કલશોર છે...?
?...હવે સમજાય છે ?????
? કે તું કેટલો બોલકો છે???"?
?❤️????❤️?