થોડા દિવસ પહેલા હું ઈન્ટરનેટ પર એક છોકરી ??ને મળ્યો. થોડી ઘણી ચેટ પછી અમારી મિત્રતા ?નેટ પરજ વધી, એક દિવસ અચાનક એનો મેસેજ આવ્યો કે મારા પતિ ઘરે નથી ને વરસાદ ⛈ખુબ પડે છે ને મને બીક લાગે છે તો તમે મને મદદ કરવા ?આવો. હું મૂંઝાયો, પણ મદદ તો કરવી પડે ?એટલે મેં પૂછ્યું કે તારા પતિ આવી જાય તો શુ કરીશું? ?તેને કહ્યું આમ તો નહીં આવે પણ આવી જાય તો કહીશ? કે તમે urban clap માંથી આવ્યા છો.ઘર સાફ કરવા.આમ પણ દિવાળી છે જેથી તેમને શક? પણ નહીં જાય. હું ગયો ને હજુ થોડી જ વાર માં તેના પતિ ??આવી ગયા.? પછી તો? બારી બારણાં પંખા ટોયલેટ બાથરૂમ બધુજ સાફ કરવું પડ્યું ????પછી ખબર પડી કે પુરુષો ને છેતરવા ની આ નવી સ્કીમ છે ???? બધી મોહ માયા છોડી તમારી પોતાની પત્ની ને મદદ કરજો.. ????