*ખટ-પટ*
એ દિવસની વાત હતી, જ્યારે અમારાં નવા-નવા લગ્ન થયાં હતા.
વાઇફ કિચનમાં જઈને રસોઈ બનાવવા લાગી...
અચાનક મને યાદ આવ્યું કે રોટલી બનાવવાની પાટલીનો અવાજ બિલકુલ પણ નથી આવી રહ્યો ! પણ એ કેમ સંભવ હતું ?
કારણ કે તેનાં ત્રણેય ટાંગા સરખા ન હતા, એક ટાંગો નાનો હોવાંથી ઓટલા પર ટકતો નહોતો અને ખટ પટનો અવાજ ચાલું રહેતો.
હુ જેવો કિચનમાં ઘુસ્યો તો જોયું, તો વાઇફ આરામથી રોટલી બનાવી રહી હતી અને પાટલીના ત્રણેય ટાંગા અલગ પડ્યાં હતા. મેં તેને પૂછ્યું, આ શું કર્યું તેં ??
"કંઈ નહીં ! એ વધારે ખટપટ નો અવાજ કરતા હતા તો મેં તેના ત્રણેય ટાંગા તોડી નાખ્યા ? મારી આ જ સ્ટાઇલ છે."
???????
તેની આ સ્ટાઇલ (હિમ્મત) જોઈને પછી મારી પણ ક્યારેય ખટપટ કરવાંની હિમ્મત ન થઈ..?. જે ત્રણ તોડી શકે !! તો આપડે તો બે જ છે !! ?♂?♂?♂
? ચુપ રહો___ખુશ રહો?