Gujarati Quote in Poem by Mr. Alone...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમની યાદો

અવિસ્મણીય યાદો ની આવતા ભરતી,
હાલક-ડોલક થઈ મુજ જીવન નૌકા.

દેખી વસંતના એ હસતાં ફૂલડાંઓ ને,
ફરી જાગ્યા આથમતી લાગણી કેરા ભાવ.

સાંભળી પંખીના મદ-મીઠા કલરવ ને,
મન થયુ ફરી સાંભળુ કોયલનું એ કુંજન.

નીહાળી ફૂલ ચુમતા પતંગિયા ને,
મન થયું ફરી પામુ ચુંબન એના પ્રેમનું.

દેખી પૂનમ નાં ચાંદ-ચકોર ને,
મન થયું ફરી જીવું પ્રેમની એ ક્ષણો.

Mr.Alone...

Gujarati Poem by Mr. Alone... : 111268082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now