આપીસ ઈજાજત????
તારા અનહદ પ્રેમ ને જીવંત કરવો છે.
તારા પ્રેમ માં ડૂબી જવું છે.
તારા ખોળા માં માથું નાખિને સુવું છે..
તારા વાળ સાથે રમત કરવી છે..
તારા કોમળ ફુલ સરીખા હાથ ને ચૂમવા છે..
તારી આંખ નાં સમદંર ને તરવો છે...
હા તારા શરીર ની ભુખ નથી...
તારા આજીવન સાથ ની જરૂર છે..
અને... તારા હાથ માં જ આ જ્નમારા ને વિદાય આપવી છે....
આપીસ ઈજાજત??