ચાલ શિક્ષક બની જઈએ.
બાળકને શૂન્યમાંથી સર્જન કરતાં શીખડાવી દઈએ
ચાલ શિક્ષક...
છે એ નાનું બાળક સમજણ પડે એને ફરીથી સમજાઈ દઈએ.
ચાલ શિક્ષક...
શિક્ષકને મળ્યું છે માસ્તર સ્થાન બાળકને એની ભાષામાં સમજાવી દઈએ.
ચાલ શિક્ષક...
તેને આવડતી કલામાં પારંગત બનાવી દઈએ
બાળકને તેનું બાળપણ સમજાવી દઈએ.
ચાલ શિક્ષક...
મળ્યો છે લાહવો શિક્ષક બનવાનો પાછો મળે ના મળે
ચાલ શિક્ષક...
પ્રતાપ સોલંકી ( સ્મિત)