Gujarati Quote in Good Morning by Bharat Ahir

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય

જીવનમાં કયારેક આપણા ને
ખરાબ દિવસનો અનુભવ થાય
તો આપણે હિંમત ન હારતા
સામનો કરવા કટિબદ્ધ બનવું
જીંદગી માં આપણે એકલા આવ્યા છીએ
કોઈના સાથ ની અપેક્ષા ન રાખવી
કારણ કે અપેક્ષા હંમેશા આપણ માટે
ઉપેક્ષા પુરવાર થતી હોય છે
હિમંત ભરપૂર રાખજો કારણ કે આપણો
દિવસ ખરાબ છે જીંદગી નહિં
આજે આપણો સમય હશે તો આવતીકાલે
આપણો સારો સમય પણ આવશે

Gujarati Good Morning by Bharat Ahir : 111267848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now