મને યાદ છે...
હા મને યાદ છે
તને એ પહેલી નજર જોયાનું યાદ છે.
તારું મને જોઈ ને શરમાવાનું યાદ છે
'પહેલી વાર તારા હાથ નું મિલાવવા નું યાદ છે.
તારા એ હાથો નું થોડુંક દબાવ્યા નું યાદ છે
તારી સાથે થયેલી એ પ્રથમ મુલાકાત યાદ છે
પછી "ફરી મળીશું"તારું એ કહેવું યાદ છે
હા મને યાદ છે યાદ છે કિરણ યાદ છે
મારી અંધકારમય જિંદગી માં તારા જ્યોતિ બનીને
આવવું..
મને યાદ છે....
કિરણ મેતિયા (kiran)