ખબર નહી એ આજે કેમેય કરીને બળતો ન હતો........
રાવણ દહન માટે એકઠા થયેલા બધાએ પ્રયત્ન કરી જોયો.......
પણ એ ના બળ્યો..............
એક નાના છોકરા એ સીડી મુકી તેના પર ચડી ને રાવણ ને કાનમાં કહ્યું......
રાણી મંદોદરી એ કહ્યું છે.....સાંજે ધરે જતાં બે કીલો ડુંગળી લેતા આવજો.....
અને વગર પ્રગટાવ્યે એ ઉભો ઉભો સળગી ગયો........