રસ્તાની વાત…!
વહમુ લાગ્યુ એ રસ્તા ને પણ મુજ એકલા નુ આમ ચાલવું
રટ લગાવી બેઠો ફરી સાંભળવા પાયલ નો એ રણકાર..
કહે મુજ ને કર્કશ લાગે પગરવ તારા એકલાં નો.
જેમાં નથી તાલ-લય એ ઢીંગલી તણા પગલાંનો.
ઉડાવી ઠેકડી મારી એ રસ્તા એ, કારણ વાતના ધરી મે કાને
હસી કહે મને સંભળાવ પ્રથમ પ્રેમ ને છેલ્લા સનમની એ વાતો.
સાંભળી રસ્તાની વાતો ફરી તાજી થઇ એની યાદો.
કહ્યું મે એ રસ્તા ને એક વાત સાંભળ તુ મારી..
એ હદે જોઈ છે અમે એમની રાહ,
કે હવે આંખો પણ થાકી છે પાંપણના ભાર થી.,
Mr.Alone...