Gujarati Quote in Poem by Pinu_

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું જ્યારે શ્વાસ લઉં છું , બસ તું ત્યારે યાદ આવે છે ;
દરેક ક્ષણ પર વધારે ને વધારે યાદ આવે છે .

કોઈ નિશ્ચિત સમય ઉપર તું ક્યારે યાદ આવે છે !
બપોરે , સાંજે , રાતે ને સવારે યાદ આવે છે !

શિયાળામાં છે ઉષ્મા તું , ઉનાળામાં તું શીતળતા ;
વરસતા આભમાં તું ધારે ધારે યાદ આવે છે .

love#pv#?

Gujarati Poem by Pinu_ : 111266730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now