દિલ ની લાગણી કંઇક એમ હતી... સમજણ માં દુનિયા ન હતી.... પણ સમજવાના એક - એક પ્રયત્ન માં દુનિયા મારી તું હતી....
દિલ ની લાગણી કંઇક એમ હતી...ગુલાબ જેમ કોમળ લાગણી હતી....પણ ક્યાંક કાંટો એક સમજણ હતી....
દિલ ની લાગણી કંઇક એમ હતી લાગણી માં લખાઈ ગઈ કવિતા....પણ નામ તો બસ લાગણી હતી....hp